post

21 Feb 2014

SSC 2014 ના આંતરીક અને શાળાકીય વિષયના માર્ક્સ ની એન્ટ્રી માટેનું સોફ્ટવેર તારીખ 25/02/2014 બાદ શરુ(LIVE) કરવામાં આવશે, જેનો વિગતવાર પરિપત્ર તારીખ.25/02/2014 ના રોજ બોર્ડની વેબસાઈટ પર મુકવામાં આવશે અને શાળાઓને SMS થી જાણ કરવામાં આવશે.

19 Feb 2014

શિક્ષકોની પરીક્ષાના આધાર પર પગાર

HTAT Stay




શિક્ષકોની પરીક્ષાના આધાર પર પગાર નક્કી થશે. શિક્ષકોની ગુણવત્તા સુધારવા નવતર પ્રયોગ : 
આગામી સમયમાં ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોનો પગાર શિક્ષકો