post

28 Feb 2014

શિક્ષણ સહાયકો ની પ્રતીક્ષા યાદીમાં સમાવેશ

રાજ્ય ની બિન સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા માં શિક્ષક સહાયક / જુના શિક્ષક ની ભરતી

(1) સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ના શિક્ષણ સહાયકો ની પ્રતીક્ષા યાદી માં સમાવેશ થયેલ ઉમેદવારોએ તા. 01/03/2014 થી 03/03/2014 23:59 કલાક સુધી જીલ્લા પસંદગી ના વિકલ્પ ભરવાના રેહશે 
 (2) ઓનલાઇન જીલ્લા પસંદગી માટેના વિકલ્પની કાર્યવાહી તા. 01/03/2014 ના 11:00 કલાકે શરૂ કરવામાં આવશે.